Matrushree S.S.Govinda Foundation , Palanpur

શ્રી રામ વિદ્યાલયા સ્કુલ આપનું હાર્દિક સ્વાગત કરે છે સાથે માતૃશ્રી એસ.એસ.ગોવિંદા ફાઉન્ડેશન સંચાલિત જે ગુણવત્તાસભર શિક્ષણ, સહાભ્યાસિક પ્રવૃત્તિઓ, પ્રવૃત્તિમંડળો, રમત-ગમત તેમજ વિદ્યાર્થી પરિવહન હેતુ ટ્રસ્ટ દ્વારા નિમ્નલિખિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવશે.

તારીખ ૧૫–૦૧–૨૦૧૨ ને રવીવારના રોજ શ્રી રામચંદભાઈ શંકરભાઈ ગોવિંદા, ,શ્રી મહેન્દ્રભાઈ બી. થુંબડીયા, એન્જીનીયરશ્રી કે. જી. પ્રજાપતિ તેમજ ઉત્કંઠિત નામી-અનામી વ્યકિતઓની ઉપસ્થિતિમાં શ્રી રામ વિદ્યાલયા સંકુલનો પાયો નંખાયો.