(02742) 350001, +91 8282828020 , +91 9998977848 mssgfoundation@gmail.com
તા- 09/09/2024 સોમવારના રોજ ધોરણ:1માં ગ્લાસ જીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા- 05/09/2024 ગુરુવારના રોજ ધોરણ - 1 થી ૫ માં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી.
તારીખ 04-09-2024 ને બુધવારના રોજ ધોરણ 6 થી 8 માં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી.