Trusty

અધતનબિલ્ડિંગમાં ટેકનોલોજીની સંપૂર્ણ અને પ્રતિબદ્ધ શૈક્ષણિક અને વહીવટીસ્ટાફ, આયોજનબદ્ધ કાર્ય અને બાળકોના ઉત્કૃષ્ઠ વિકાસ માટે સતત મથામણ જેસંસ્થામાં થાય છે તે સંસ્થા એટલે – ‘માતૃ શ્રી એસ.એસ .ગોવિંદા ફાઉન્ડેશન, પાલનપુર સંચાલિત શ્રી રામ વિદ્યાલય, ‘સત્યમ’ બાલમંદિર અને પ્રાથમિક શાળા, પાલનપુર તેમજ ‘શિવમ’ માધ્યમિક શાળા, પાલનપુર અને ‘સુન્દરમ’ ઉચ્ચત્તરમાધ્યમિક શાળા, પાલનપુર.

મેંફક્ત ધોરણ-૫ (પાંચ) સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરેલ છે.શરૂઆત માં ડાયમંડવેપારી તરીકે કારકિર્દી ની શરૂઆત કરેલી. જમીન અને કન્સ્ત્રકશન બિઝ્નેસ પણકામ કરેલ. આર્થીક રીતે સધ્ધરતા પ્રાપ્ત કાર્ય પછી એમ લાગ્યું કે સેવાકીયપ્રવુંત્તિઓમાં જોડાઈ જીવનને ધન્ય બનાવીએ. આ માટે સમયાંતરે વિવિધ શૈક્ષણિકસંસ્થાઓમાં દાન પણ આપેલ છે; પરંતુ સતત એવો રંજ થયા કરતો કે પોતાની એક એવીસંસ્થા સ્થપાય જે શીક્ષણ-ક્ષેત્ર ની ઉચ્ચ પ્રકારની સંસ્થા હોય અને જ્યાંખરેખર શિક્ષણના લક્ષ્યોને ઉજાગર કરવાનો પ્રયત્ન થતો હોય.અને આ કાર્ય પણની:સ્વાર્થ ભાવે કરવાની એક ઉમદા તક પરમાત્માએ આપી હોય તેવો ભાવ પણ સતતરહ્યા કરે.

હુંસમજુ છું કે શિક્ષણ એ સેવાનું કાર્ય છે.અને જેનો ધ્યેય ઉજ્જવળ ભારતનુંનવ-નિર્માણ કરી ઉત્કૃષ્ઠ માનવ-નિર્માણ કરવાનો છે. આ માટે સંસ્થાની વેબસાઈટwww.gonindafoundation.org  પણ સતત અપડેટ  થતી રહે છે.

  • આત્મવિશ્વાસજ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફઆગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.

શ્રી રામચંદ્રભાઈ એસ.ગોવિંદા
મુખ્ય મેનેજિંગ ટ્રસ્ટીશ્રી

Top Professors