Facilities

સંસ્થામાં ઉપલબ્ધ સુવિધાઓ :-
» વર્ગખંડ એલ. સી. ડી. પ્રોજેક્ટર તેમજ સાઉન્ડ સીસ્ટમ દ્વારા શિક્ષણકાર્ય.
» ઈન્ટરનેટ, આધુનિક ઉપકરણોથી સજ્જ કમ્પ્યુટર લેબ.
» પુસ્તકોથી સજ્જ અદ્યતન લાઈબ્રેરી તેમજ વિવિધ સાધનોથી સજ્જ એકિટવિટી રૂમ .
» સી. સી. ટી. વી કેમેરા દ્વારા સમગ્ર શાળા પ્રાંગણનું મોનિટરીંગ.
» નાનાં ભૂલકાં માટે બાળક્રીડાંગણની વ્યવસ્થા.
» મોટા બાળકો માટે રમત-ગમતનાં વિવિધ સાધનો.
» ઓનલાઈન એક્ઝામ સીસ્ટમ.
» બાયોમેટ્રીકસ મશીન દ્વારા બાળકોની હાજરી, બાળકના હાજર-ગેરહાજર તેમજ તેમના પરિણામની વિગતો
એસ.એમ.એસ દ્વારા વાલી સુધી પહોંચડવાની વ્યવસ્થા.
» બાળકોને પાણીની બોટલ અને નાસ્તાના ડબ્બામાંથી મુકિત આપવાના હેતુથી તમામ બાળકો માટે આર. ઓ.
નું શુધ્ધ પાણી તેમજ નિ:શુલ્ક નાસ્તાની સગવડ.
» દૂરના વિસ્તારમાંથી આવતા બાળકો માટે શાળા દ્વારા સ્કુલ બસની સગવડ .

LATEST NEWS

Jun 20
વિશ્વ યોગ દિવસ : Std - 3 to 5...

તા.:20/06/2024 ના રોજ વિશ્વ યોગ દિવસ ધોરણ 3 ...

Our Gallery