(02742) 350001, +91 8282828020 , +91 9998977848
mssgfoundation@gmail.com
અન્ડર 14 કબડ્ડી ભાઈઓ શાળાકીય રમતોત્સવ - 2023...
શાળાકીય રમતોત્સવમાં આપણી શાળાના અન્ડર 14 ભાઈઓએ કબડ્ડી સ્પર્ધામાં સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે.
|
એક દિવસીય પ્રવાસ - ધોરણ - 8...
તા.10-09-2023 ને રવિવાર ના રોજ ધોરણ 8 નો ધરોઈ ડેમ અને વિજયનગરની પોળોનો એક દિવસીય પ્રવાસ યોજાઈ ગયો. |
શિક્ષક દિન - 5 સપ્ટેમ્બર ...
તા : 5/9/2023 ને મંગળવારનાં રોજ ધોરણ 1 થી 5 માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. |
|
77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ...
તા.15-08-2023 ને મંગળવારના રોજ આપણી શાળામાં ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. |
|
|
રેલ્વે સ્ટેશન મુલાકાત - ધોરણ 4...
તા - 9/8/2023 ને બુધવારના રોજ ધોરણ 4 ની પાલનપુર રેલ્વે સ્ટેશનની મુલાકાત કરવામાં આવી હતી. |
વાર્તાકથન સ્પર્ધા વિભાગ - ૩ થી ૫ ...
તા.8-8-2023 ને મંગળવારના રોજ ધોરણ ૪ ની વાર્તાકથન સ્પર્ધા યોજાઈ. |
દેશભક્તિ ગીત સ્પર્ધા ...
તા.9-8-2023 ને બુધવાર ના રોજ શાળામાં ધોરણ - 8 ની દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાયી. |